અમે છીએ
પ્રોફેશનલ ફર્નિચર મેકર
બનાવીશું તમને જોઈતું ફર્નિચર, તમારા બજેટમાં.

ઝડપી કામ, બેસ્ટ ક્વૉલિટી

વર્ષોનો અનુભવ, સંપૂર્ણ વિશ્વાસ

પરફેક્ટ પ્લાનિંગ, પારદર્શક ખર્ચ
ફર્નિચર બાબતે તમને પણ આ સમસ્યાઓ નડતી હશે...

ઇન્ટિરિયર ડિઝાઇનર = મોટું બજેટ
ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જઇએ તો સારી ડિઝાઇન્સ મળે પરંતુ એમની કોસ્ટ આકરી હોય!
રેડીમેડ ફર્નિચર = ઓછી ચોઇસ
રેડીમેડ ફર્નિચર ખરીદવા જઇએ તો એકસરખો લુક ન મળે અને પસંદગી માટે પૂરતી ચોઇસ પણ ન મળે!
મિસ્ત્રી = વધુ પડતી ઝંઝટ
જાતે કોઈ મિસ્ત્રીને શોધીએ તો નાની નાની વાતની મગજમારી આપણે માથે આવે! એટલો ટાઇમ કોની પાસે છે?
અમે લાવ્યા છીએ આ ત્રણેય તકલીફનું પરફેક્ટ સોલ્યુશન!
અમારી સર્વિસિસ
તમારી ચોઇસ, અમારી ક્રિએટિવિટી
ડિઝાઇન કન્સલ્ટેશન અને કસ્ટમ ફર્નિચર મેકિંગ
હોમ ફર્નિચર મેકિંગ
ઓફિસ ફર્નિચર મેકિંગ
શોરૂમ ફર્નિચર મેકિંગ
મટિરિયલ સાથે અથવા માત્ર લેબર ચાર્જ પર
અમારા ક્લાયન્ટ્સના અનુભવ!
ઇન્ટિરિયર ડિઝાઇન જેવું પ્લાનિંગ અને પરફેક્શન, છતાં બજેટમાં ક્યાંય ઓવરશૂટ નહીં. મને આ વાત સૌથી વધુ ગમી!
અમને કેટલીય ડિઝાઇન્સ બતાવી. અમને જે પસંદ પડી, એમાં પણ અમને જોઇતાં કેટલાંય મો઼ડિફિકેશન્સ કરી આપ્યાં, કોઈ કચકચ વિના!
ફર્નિચરનું કામ આટલું પ્રોફેશનલી થઈ શકે એ પહેલી જ વાર જોયું અને અનુભવ્યું. ચોક્કસ મારા ફ્રેન્ડ્સને રેકમેન્ડ કરીશ.
ડિઝાઇનર, એફોર્ડેબલ, પ્રોફેશનલ
ફર્નિચર અને સર્વિસ, બંને તમને ગમશે!