ટેસ્ટિમોનિયલ્સ
ફર્નિચર સાથે, અમે બનાવીએ છીએ સંબંધો!
અમે કામ કરીએ છીએ મટિરિયલ સાથે અથવા માત્ર લેબર ચાર્જ પર
ઇન્ટિરિયર ડિઝાઇનર જેવું પ્લાનિંગ અને પરફેક્શન, છતાં બજેટમાં ક્યાંય ઓવરશૂટ નહીં. મને આ વાત સૌથી વધુ ગમી!
અમને કેટલીય ડિઝાઇન્સ બતાવી. અમને જે પસંદ પડી, એમાં પણ અમને જોઇતાં કેટલાંય મોડિફિકેશન્સ કરી આપ્યાં, કોઈ કચકચ વિના!
ફર્નિચરનું કામ આટલું પ્રોફેશનલી થઈ શકે એ પહેલી જ વાર જોયું અને અનુભવ્યું. ચોક્કસ મારા ફ્રેન્ડ્સને રેકમેન્ડ કરીશ.