વર્ક પ્રોસેસ

દરેક તબક્કે, એકદમ ઇઝી પ્રોસેસ

અમે કામ કરીએ છીએ મટિરિયલ સાથે અથવા માત્ર લેબર ચાર્જ પર

સ્ટેપ-૧
સ્ટેપ-૧

નીડ એસેસમેન્ટઃ

તમને રૂબરૂ મળીને અમે ફર્નિચર માટેની તમારી જરૂરિયાતો બરાબર સમજીશું.

સ્ટેપ-૨
સ્ટેપ-૨

ડિઝાઇન સેમ્પલ્સઃ

તમારી જરૂરિયાત મુજબ અમે તમને વિવિધ ડિઝાઇન્સના ઓપ્શન્સ આપીશું.

સ્ટેપ-૩
સ્ટેપ-૩

કોસ્ટ એસ્ટીમેટઃ

તમે પસંદ કરેલી ડિઝાઇન્સ મુજબ તમને પરફેક્ટ, ટ્રાન્સપરન્ટ કોસ્ટ એસ્ટીમેટ આપીશું.

સ્ટેપ-૪
સ્ટેપ-૪

ફર્નિચર મેકિંગઃ

વર્ષોના અનુભવી, કુશળ કારીગરો તમારું ફર્નિચર તૈયાર કરી આપશે!